FORM NOO RSC 4
નિયમ ૩(૩) ને અનુસરીને અમદાવાદમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ બેંચ રૂબરૂ કંપની અરજી નં.સીપી ૨૩/એનસીએલટી / એએચએમ/ ૨૦૧૯ નિયો સ્ટ્રકટો કન્સ્ટ્રકશન પ્રાઈવેટ લીમીટેડ- અરજદાર
(નોટીસ પ્રકાશના ફેબ્રુઆરી ર૦૧૯ ના ૧૪ મી તારીખે રૂા.૧,૧૫,૪૨,૨૦,૧૦૦/- થી રૂા.૨૦,૪૨,૨૦,૧૦૦/- માં ઉપરોકત કંપનીના શેર મૂડીમાં ઘટાડાની ખાતરી માટે અમદાવાદ (બેન્ચ)માં ટ્રિબ્યુનલને અરજી રજુ કરવામાં આવી હોવાની નોટીસ લેવામાં આવી શકે છે.
વ્યકિતગત લેણદારોને નોટીસ જારી કરવામાં આવી છે. તમામ કાર્યકારી દિવસો પર નિરીક્ષણ માટે કંપની દ્વારા જાન્યુઆરી ૨૦૧૯ ના ૩૧ મી તારીખે તૈયાર કરાયેલ લેણદારોની સૂચિ કંપનીના રજીસ્ટર્ડ ઓફીસ ૧૦૧-૧૦૪, જીસીપી બીઝનેશ સેન્ટર, મેમનગર ફાયર સ્ટેશનની સામે, વિજય ક્રોસ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૪ અને ૪૦પ-૪૦૮, શિવાલીક વેસ્ટર્ન, ડૉ. વિક્રમ સારાભાઈ માર્ગ, અડાજણ, સુરત ૩૯૫૦૦૯ મુકામે ર૦ મી માર્ચ, ૨૦૧૯ થી ર૬ મી જુન, ૨૦૧૯ સુધીના દિવસો દરમ્યાન ૧૧ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં મૂકવામાં આવશે. જો કંપનીના કોઈપણ લેણદારને અરજી પર અથવા લેણદારોની સૂચિમાની વિગતો પર કોઈ લાંધો હોય, તો તે (સહાયક દસ્તાવેજો સાથે) અને તેમના નામ અને સરનામા અને જો કોઈ અધિકૃત પ્રતિનિધિ હોય તો તેના નામ અને સરનામા નીચે સહી કરનારે આ નોટીસની તારીખના ત્રણ મહિનાની અંદર ૧૦૧–૧૦૪, જીસીપી બીઝનેશ સેન્ટર, મેમનગર ફાયર સ્ટેશનની સામે, વિજય ક્રોસ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૪ પર મોકલી શકે છે. જો ઉપર જણાવેલ સમયની અંદર કોઈ વાંધો ઉઠાવ્યો ન હોય તો, ઉપરની અરજી હેઠળ કંપનીની શેર મૂડીને ઘટાડવા માટે બધી કાર્યવાહીમાં લેણદારોની સૂચિમાં પ્રવેશો, યોગ્ય ગણવામાં આવશે. તે પણ નોંધવું હોઈ શકે છે કે, સુનાવણી જુન ર૦, ર૦૧૯ ના દિવસે નકકી કરવામાં આવી છે જેના પર ટ્રિબ્યુનલ અરજી સાંભળશે. જે કોઈ લેણદાર સુનાવણીમાં હાજર રહેવા ઈચ્છે તો તેના વાંધાઓ, જો કોઈ હોય, સાથે વિનંતી કરવી જોઈએ.
સહી/તારીખ ર૦ મી માર્ચ, ર૦૧૯
(અરૂણાચલક્રિષ્નન ગંગાધરન) સ્થળ : અમદાવાદ
કંપની માટે અધિકૃત પ્રતિનિધિ
